કવિતા

આમ તો આ માધ્યમ પર આ મારી પહેલી પોસ્ટ છે . અહીં તમને અને મને અવનવી કવિતાઓ મળશે . પહેલી કવિતા હું કવિતા પર જ મૂકું છું . જેથી તમે સમજી શકો કે કવિતાનું મહત્વ કોઈને મન કેટલું હોય શકે અને તમે એ પણ સમજી શકો કે અસંખ્ય કવિતાઓની દુનિયામાં હું કઈ રીતની કવિતાઓ લખું …

કવિતા Read More »