Uncategorized

જીંદગી

જીંદગી…જીવન….એવો વિષય કે હવે પછીની બધી કવિતાઓ આના પર લખવાનું નક્કી કરું તો પણ સરળતાથી લખી શકાય . બધાના માટે જુદો જુદો વિષય પણ કોઈને ખાલી મીઠો સ્વાદ અને કોઈને ખાલી તીખો કે ખાટો સ્વાદ એવું નહીં . બધા માટે ખાટી મીઠી વાની . થોડો સ્વાદ ઓછો વત્તો હોય . એજ વિષય પર આ નાનકડી …

જીંદગી Read More »

Ipo ભરે છે..

મિડલ ક્લાસ માણસ….એક એવો વિષય જેના પર ગમે ત્યારે લખી શકાય . સાવ હાથવગો અને સામાન્ય વિષય એના જેવો જ . હ્રદય નિચોવી આંસુ કાઢી લે એવો વિષય એના જેવો જ . જ્યારે વિચારો ત્યારે આંખો સામે સંઘર્ષ જ આવ્યા કરે . તમે પણ મિડલ ક્લાસ માણસ હોય તો એક અલગજ મૌન અનુભવાય અને માંડ …

Ipo ભરે છે.. Read More »

બનીશ

નાનપણથી ચાલતો આવતો પ્રશ્ન એટલે “શું બનશું ? ” ડોક્ટર , ઈજનેર , વકીલ…. ખરેખર શું બનવા જેવું છે ? એ સમજતા ઘણો સમય લાગી જાય છે . ખરેખર શું બનવા જેવું છે , શું બનવાના ભાવ થાય છે એના પર આ કવિતા લખેલી… પડવાનું મુકદર છે જેનું , કોણે કીધું એ ઈમારત બનીશ..?જાય છે …

બનીશ Read More »

દિવાળી

આપણો દેશ તહેવારોનો દેશ છે . દિવાળીનું સ્થાન એ તહેવારોમાં બહું આગળ છે . પરંતુ દિવાળી પોતાની સાથે ઘણી બધી જરૂરતો અને માંગણીઓ લાવે છે . બાળકને કોઈ વસ્તુ મળે ન મળે થોડા ઓછાં વધુમાં ચલાવી લેવું આ બધા પાઠ મધ્યમવર્ગીય બાળક દિવાળીમાં શીખે છે . એમાં પણ બાળકને કોઈ બીજા ગરીબ બાળક પાસે ફટાકડા …

દિવાળી Read More »

ગિરનાર

છેલ્લે ગિરનાર શિખરની લીધેલી મુલાકાત પરથી આ કવિતા લખી છે . ખરેખર ગિરનાર ખાલી ફરવાનું નહીં યાત્રાનું સ્થળ છે . એક એક પત્થરે પત્થરે એક એક વાત છે . ખરેખર કોઈ જાણકાર સાથે હોય તો અને તો જ આ દિવ્ય ભુમિના મહત્વ નો અંદાજો આવી શકે તેમ છે . ત્યાં સુધી એક સરળ ઉપાય એ …

ગિરનાર Read More »

શ્રાદ્ધ

વડિલોને ફાળવવામાં આવેલા દિવસો એટલે શ્રાદ્ધ . આ દિવસો એમના તરફની આપણી લાગણી દર્શાવે છે . કદાચ મોટી ઉંમરે આ મોટી યાત્રા પૂરી કરીને ગયેલા વ્યક્તિનું મૃત્યુ ઉજવવુ એટલે શ્રાદ્ધ પરંતુ એમના જીવનનું શું ? એમની હયાતી પણ ઉજવવી જોઈએ ને . જે ખીર-પૂરી એમની પાછળ કાગડા જમે છે એ એમને પણ આપી છે ખરી..? …

શ્રાદ્ધ Read More »

મિચ્છામિ દુક્કડમ…

સંવત્સરી વખતે નવા વર્ષની શુભકામના કે પછી હેપ્પી બર્થડે ની જેમ દરેકને કહેવાતો શબ્દ એટલે મિચ્છામિ દુક્કડમ . પણ ખરેખર આ શબ્દ કેટલો વિશાળ હોય શકે એનો અંદાજ લગાવીને જો કોઈને મિચ્છામિ દુક્કડમ કહીએ તો કેવું સારું નહીં..? આ શબ્દના ઉંડાણને સમજવા લખાયેલી કવિતા…તો કહું મિચ્છામિ દુક્કડમ… મહીં રંજ રહે નહીં રજ માત્ર તો કહું …

મિચ્છામિ દુક્કડમ… Read More »

યુવાની…

આખાયે જીવનકાળમાં સૌથી વધુ થનગનાટ ને ઉત્સાહની ઉમર એટલે યુવાની . થોડા સમયમાં ઘણું બધું જીવી લેવાનો ઉત્સાહ . કંઈ કરી છુટવાનો અને પરિવર્તનનો પવન . સારું-ખરાબ અથવા સાચું-ખોટું વિચારવામાં દિલ કે દિમાગને તસદી ન આપતી ઉમર . જે સામું આવે તે અજમાવી લેવાની ઉમર . કોઈ વૃધ્ધ ને પુછો તો આ ઉમર વીશે વધુ …

યુવાની… Read More »

બહેન

ઓહો….અદભુત વિષય…. બહેન ઉપર લખો એટલું ઓછું પડે . જ્યારે લખવું હોય ત્યારે લખી શકાય . ક્યારેય જુનું ન લાગે ક્યારેય શબ્દો કોરા ન લાગે . જ્યારે લખો ત્યારે સ્નેહ નીતરતા શબ્દો નીકળે . ખૂબ જ લખ્યું છે બહેન ઉપર તોય એવું લાગ્યા કરે છે કે બહેન પ્રેમથી એક કોળિયો આપે એટલું પણ લખી શકાયું …

બહેન Read More »

Translate »
Scroll to Top